
સુરેન્દ્રનગરનો સૌથી ભવ્ય નવરાત્રી મહોત્સવ
- OCTOBER 2026
- 10 – 19
- ONWARDS
- 8:00 PM
- Narmada Canal Road, Surendranagar
- Bhagyoday Party Plot
OCTOBER 2026
ONWARDS
Narmada Canal Road, Surendranagar
10 Nights
One Spirit
નવરાત્રી એટલે આરંભ
A 10-night celebration of culture, community and tradition. Come, dance to the rhythm of devotion at Aarambh — Surendranagar’s most vibrant Navratri Mahotsav.
Know More
Countdown to Aarambh
Let the Garba begin!

Feel
The Energy
રાસ, ગરબા
અને સંસ્કૃતિનો ઉત્સવ
- Live
Music - Spacious
Ground - Safe &
Secure - Food
Stalls - Ample
Parking - Family
Friendly
- Live
Music - Spacious
Ground - Safe &
Secure - Food
Stalls - Ample
Parking - Family
Friendly
On stage
The voices of Aarambh

Vishaldan Gadhvi
(Bati)
Avani Goswami

Gopal Bamba

Rambhai Bharwad
Event Highlights
Moments that stay forever
Traditional Garba
Culture & Community
Memorable Nights
Our Venue
Bhagyoday Party Plot
Narmada Canal Road,
Surendranagar, Gujarat
A spacious and well-planned venue with easy access, ample parking and the perfect atmosphere to experience 10 nights of pure Navratri energy.
View on Google Maps
FAQ
Common Questions
પાસ ક્યાંથી બુક કરી શકાય?
ફક્ત આ જ વેબસાઇટ પરથી. “Book Pass” પર ક્લિક કરો, તમે અધિકૃત બુકિંગ એપ પર પહોંચી જશો. અમે બીજી કોઈ વેબસાઇટ, લિંક કે વ્યક્તિ મારફતે પાસ વેચતા નથી.
પાસ કેવી રીતે મળશે?
તમારો પાસ એક QR કોડ છે. પેમેન્ટ કન્ફર્મ થતાં જ એપમાં આવી જશે — કંઈ પ્રિન્ટ કરવાની કે લેવા જવાની જરૂર નથી.
બાળકો માટે પ્રવેશ ફી છે?
૧૦ વર્ષથી નાનાં બાળકોનો પ્રવેશ મફત છે. તેમના માટે અલગ પાસની જરૂર નથી.
પાસ બીજાને આપી શકાય?
હા. જે રાત્રિનો પાસ હોય તે પહેલાં એપમાંથી જ બીજાના નંબર પર પાસ ટ્રાન્સફર કરી શકાય છે.
ગેટ ક્યારે ખૂલે છે?
દરરોજ રાત્રે ૮:૦૦ થી ગરબા શરૂ થાય છે. દરેક રાત્રિનો ચોક્કસ સમય બુકિંગ પેજ પર પેમેન્ટ પહેલાં દેખાશે.
મદદ જોઈએ તો?
WhatsApp પર +91 93166 30749 નંબર પર મેસેજ કરો અથવા info@aarambhsurendranagar.com પર લખો. બંને પર અમે જવાબ આપીએ છીએ.
Be a Part of Aarambh
Book your passes now and experience 10 nights of music, culture and celebration.
Coming soon

